The News Times India https://gujarati.thetimesofindia.co.in Gujarati News of Gujarat Fri, 28 Jun 2024 15:20:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujarati.thetimesofindia.co.in/wp-content/uploads/2024/06/cropped-the-news-times-of-india-squire-logo-32x32.png The News Times India https://gujarati.thetimesofindia.co.in 32 32 નવી સિવિલમાં બાળક ગુમ થવાની ઘટનાનો ભેદ ઉકેલાયો https://gujarati.thetimesofindia.co.in/distinction-of-missing-child-case-resolved-in-new-civil/ https://gujarati.thetimesofindia.co.in/distinction-of-missing-child-case-resolved-in-new-civil/#respond Fri, 28 Jun 2024 14:51:40 +0000 https://gujarati.thetimesofindia.co.in/?p=4492 સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા બાળકને હેમખેમ બચાવી લેવાયું છે આરોપી મહિલાના ચંગુલમાંથી બાળકીને હેમખેમ મુક્ત કરાવી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં બાળક સલામત મળી આવ્યો છે. એક દિવસ પેહલા ત્રણ વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો પરિવારે બાળકની શોધખોળ કરી હતી પરંતુ બાળક મળી […]

The post નવી સિવિલમાં બાળક ગુમ થવાની ઘટનાનો ભેદ ઉકેલાયો first appeared on The News Times India.

]]>
સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા બાળકને હેમખેમ બચાવી લેવાયું છે આરોપી મહિલાના ચંગુલમાંથી બાળકીને હેમખેમ મુક્ત કરાવી છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં બાળક સલામત મળી આવ્યો છે. એક દિવસ પેહલા ત્રણ વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો પરિવારે બાળકની શોધખોળ કરી હતી પરંતુ બાળક મળી ન આવતા પરિવાર પોલીસની જાણકારી આપી હતી. વાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના સુધી પોંહચતા જ તાત્કાલિક આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને બાળક શોધવા માટે આદેશ આપ્યા હતા જેને લઈને પોલીસે નવી સિવિલ હોસ્પિટલની સીસીટીવી ફૂટેજની તપાસ કરતા એક મહિલા બાળકને લઇ જતી નજર પડી હતી. ફૂટેજની કડીના આધારે તપાસ હાથ ધરાઈ હતી અને આજરોજ પોલીસે પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાન વિસ્તારમાં એક મહિલા બાળક સાથે મળી આવી હતી. પોલીસે હાલ આરોપી ઇન્દ્રબલી રેખારામ રવિદાસ અને પાનકુલદેવી ઇન્દ્રબલી રેખારામને પકડી પૂછપરછ શરૂ કરી છે.આ બાબતે સુરત પોલીસ કમિશન અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે સ્થાનિક સહીત કુલ 200 પોલીસ કર્મચારીઓ સતત ગઈકાલ સાંજથી બાળકની શોધખોળમાં લાગી હતી. પોલીસે કુલ 1000 જેટલાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા બાદમાં એક બાદ એક કડીઓ મળતી ગઈ તેની સાથે ટેકનિકલ સર્વલેન્સના આધારે તપાસ કરતા બાળક પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાનમાં હોવાનું જણાયું હતું.

પોલીસે પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા બાળક ભેસ્તાન વિસ્તારમાં આવેલ સંગમ સોસાયટીના એક મકાનના છત ઉપરથી બાળક મળી આવ્યું હતું. જ્યાં બાળકને લઇ જનારી મહિલા આરોપી પાનકુલદેવી ઇન્દ્રવલી રામ અને તેમનો પતિ ઇન્દ્રબલી રેખારામ રવિદાસ પણ મળીઆવ્યા હતા પોલીસે બંને દંપતીના પાસેથી બાળકને મુક્ત કરાવ્યો હતો.

આરોપી મહિલા પાનકુલદેવી ઇન્દ્રવલીરામની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, ઇન્દ્રબલી રેખારામ રવીદાસને બે પત્નિ છે. જેમાં પહેલી પત્નિ પાનફુલદેવી છે તેના થકી તેને સંતાન એક દિકરી છે અને 18 વર્ષનો લગ્નગાળો થયેલ હોવા છતા દિકરો ન હોય આ પાનફુલદેવીએ તેના પતિના ચાર માસ પહેલા બીજા લગ્ન સંગીતાદેવી સાથે કરાવ્યા હતા.અને આ બીજી પત્નિ સંગીતાદેવીને તેના અગાઉના પતિ થકી તેને સંતાનમાં એક સાડા પાંચ વર્ષનો દિકરો હોય તેને સાથે લઇ આવેલી હતી. જે દિકરો બિમાર પડતા બંને આરોપી તથા બીજી પત્ની સંગીતાદેવી નવી સિવિલ હોસ્પિટલ બાળકના સારવાર માટે લઈને પહોંચ્યા હતા . અહીં પાનકુલદેવીની નજર એક બાળક પર પડી હતી જેનું અપહરણ કરી પોતાની સાથે લઈ ગઈ હતી.

The post નવી સિવિલમાં બાળક ગુમ થવાની ઘટનાનો ભેદ ઉકેલાયો first appeared on The News Times India.

]]>
https://gujarati.thetimesofindia.co.in/distinction-of-missing-child-case-resolved-in-new-civil/feed/ 0 4492
સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં https://gujarati.thetimesofindia.co.in/south-african-team-in-the-world-cup-final-for-the-first-time/ https://gujarati.thetimesofindia.co.in/south-african-team-in-the-world-cup-final-for-the-first-time/#respond Fri, 28 Jun 2024 14:46:52 +0000 https://gujarati.thetimesofindia.co.in/?p=4488 સાઉથ આફ્રિકાએ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો અને ટીમ પરના ચોકર્સનો ટેગ કાઢી નાખ્યો છે. સાઉથ આફ્રિકાની ટીમ 5 વખત ODI વર્લ્ડ કપ અને 2 વખત T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાંથી બહાર રહી છે.સાઉથ આફ્રિકાએ સેમિફાઈનલમાં અફઘાનિસ્તાનને હરાવીને T20 વર્લ્ડ કપ 2024માં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. હવે ફાઈનલમાં પહોંચનારી બીજી ટીમનો નિર્ણય રાત્રે આવશે. […]

The post સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં first appeared on The News Times India.

]]>
સાઉથ આફ્રિકાએ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો અને ટીમ પરના ચોકર્સનો ટેગ કાઢી નાખ્યો છે. સાઉથ આફ્રિકાની ટીમ 5 વખત ODI વર્લ્ડ કપ અને 2 વખત T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાંથી બહાર રહી છે.સાઉથ આફ્રિકાએ સેમિફાઈનલમાં અફઘાનિસ્તાનને હરાવીને T20 વર્લ્ડ કપ 2024માં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

હવે ફાઈનલમાં પહોંચનારી બીજી ટીમનો નિર્ણય રાત્રે આવશે. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમ સામસામે ટકરાશે. જોકે આજની મેચમાં વરસાદની સંભાવના છે. જો વરસાદના કારણે મેચ રદ થશે, તો ટેબલ ટોપર હોવાથી ભારત ફાઈનલમાં એન્ટ્રી કરશે.

The post સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં first appeared on The News Times India.

]]>
https://gujarati.thetimesofindia.co.in/south-african-team-in-the-world-cup-final-for-the-first-time/feed/ 0 4488
મોર્નિંગ વોક પર નીકળેલી એક મહિલાને 15થી વધુ કૂતરાઓએ ઘેરી લીધી https://gujarati.thetimesofindia.co.in/a-woman-out-for-a-morning-walk-was-surrounded-by-more-than-15-dogs/ https://gujarati.thetimesofindia.co.in/a-woman-out-for-a-morning-walk-was-surrounded-by-more-than-15-dogs/#respond Fri, 28 Jun 2024 14:42:48 +0000 https://gujarati.thetimesofindia.co.in/?p=4484 મોર્નિંગ વોક પર નીકળેલી મહિલા પર કૂતરાનું ટોળું તુટી પડ્યું હતું. થોડીવાર પછી એક બાઇક સવાર ત્યાં આવે છે અને મહિલા તેની પાસે પહોંચી જાય છે. બાદમાં એક માણસ દોડતો આવે છે અને તે કૂતરાના ટોળાને ભગાડે છે. હૈદરાબાદના મણિકોંડા ખાતે ચિત્રાપુરી હિલ્સમાં મોર્નિંગ વોક પર નીકળેલી એક મહિલાને 15થી વધુ કૂતરાઓએ ઘેરી લીધી હતી. […]

The post મોર્નિંગ વોક પર નીકળેલી એક મહિલાને 15થી વધુ કૂતરાઓએ ઘેરી લીધી first appeared on The News Times India.

]]>
મોર્નિંગ વોક પર નીકળેલી મહિલા પર કૂતરાનું ટોળું તુટી પડ્યું હતું. થોડીવાર પછી એક બાઇક સવાર ત્યાં આવે છે અને મહિલા તેની પાસે પહોંચી જાય છે. બાદમાં એક માણસ દોડતો આવે છે અને તે કૂતરાના ટોળાને ભગાડે છે. હૈદરાબાદના મણિકોંડા ખાતે ચિત્રાપુરી હિલ્સમાં મોર્નિંગ વોક પર નીકળેલી એક મહિલાને 15થી વધુ કૂતરાઓએ ઘેરી લીધી હતી. આ દરમિયાન મહિલા લગભગ થોડીવાર સુધી કૂતરાઓના હુમલા સામે પોતાને બચાવતી રહી. કોલોનીમાં લાગેલા સીસીટીવીમાં તેનો વીડિયો રેકોર્ડ થયો હતો. ઘટના બાદ મહિલાના પતિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને કહ્યું કે મારી પત્ની નસીબદાર છે, જો તેની જગ્યાએ કોઈ બાળક કે વૃદ્ધ હોત તો તે બચ્યા ન હોત. વીડિયોમાં મહિલા પહેલા તો કૂતરાઓનો ભગાડતી જોવા મળે છે અને પછી ઠોકર ખાઈને પડી જાય છે. આ પછી તે જેમતેમ કરીને પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી જાય છે. જો કે, આ કુતરાઓ મહિલાને પાછળ દોડી રહ્યા હોય છે.

પીડિત મહિલા ના પતિ એ કહ્યું: આપડે કોલોની બહાર તે કુતરોને ખાવડાવવુ જોયીએ,

તેમણે કહ્યું- મારી પત્ની નસીબદાર હતી કે તે બચી ગઈ. જો તેની જગ્યાએ કોઈ નાનું બાળક અથવા વૃદ્ધ હોત તે આ રખડતા કૂતરાઓના હુમલામાં બચી શક્યા ન હોત. મહિલાના પતિએ તેની કોલોનીમાં રખડતા કૂતરાઓના જોખમને ​​​​​​​સોશિયલ મીડિયા પર પ્રકાશિત કર્યો હતો. તેમણે ત્યાં રહેતા લોકોને અપીલ કરી અને લોકોને કોલોનીમાં રખડતા કૂતરાઓને ન ખવડાવવા જણાવ્યું હતું. કૂતરાઓને કોલોનીની બહાર ખવડાવો, જેથી આવી ઘટનાઓ ફરીથી ન બને.

The post મોર્નિંગ વોક પર નીકળેલી એક મહિલાને 15થી વધુ કૂતરાઓએ ઘેરી લીધી first appeared on The News Times India.

]]>
https://gujarati.thetimesofindia.co.in/a-woman-out-for-a-morning-walk-was-surrounded-by-more-than-15-dogs/feed/ 0 4484
NEET-UG કેસ : CBI ટીમે ગુજરાતની બે ખાનગી શાળાઓની મુલાકાત લીધી – પરીક્ષા કેન્દ્રોના CCTV ફૂટેજની તપાસ કરી https://gujarati.thetimesofindia.co.in/cbi-investigates-neet-ug-exam-malpractice-in-gujarat-schools/ https://gujarati.thetimesofindia.co.in/cbi-investigates-neet-ug-exam-malpractice-in-gujarat-schools/#respond Fri, 28 Jun 2024 14:15:21 +0000 https://gujarati.thetimesofindia.co.in/?p=4464 NEET-UG કેસ: મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UGમાં કથિત ગેરરીતિઓની તપાસના સંદર્ભમાં CBIની ટીમે બુધવારે ગુજરાતના ખેડા અને પંજમહાલ જિલ્લામાં આવેલી બે ખાનગી શાળાઓની મુલાકાત લીધી હતી. મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET-UGમાં કથિત ગેરરીતિઓની તપાસના સંદર્ભમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની એક ટીમે બુધવારે ગુજરાતના ખેડા અને પંજમહાલ જિલ્લામાં આવેલી બે ખાનગી શાળાઓની મુલાકાત લીધી હતી. 5 મેના […]

The post NEET-UG કેસ : CBI ટીમે ગુજરાતની બે ખાનગી શાળાઓની મુલાકાત લીધી – પરીક્ષા કેન્દ્રોના CCTV ફૂટેજની તપાસ કરી first appeared on The News Times India.

]]>
NEET-UG કેસ: મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UGમાં કથિત ગેરરીતિઓની તપાસના સંદર્ભમાં CBIની ટીમે બુધવારે ગુજરાતના ખેડા અને પંજમહાલ જિલ્લામાં આવેલી બે ખાનગી શાળાઓની મુલાકાત લીધી હતી.

મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET-UGમાં કથિત ગેરરીતિઓની તપાસના સંદર્ભમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની એક ટીમે બુધવારે ગુજરાતના ખેડા અને પંજમહાલ જિલ્લામાં આવેલી બે ખાનગી શાળાઓની મુલાકાત લીધી હતી. 5 મેના રોજ પરીક્ષા લેવામાં આવી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે NEET વિશે માહિતી એકત્ર કરવા માટે, CBIની ટીમ પહેલા ખેડા જિલ્લાની જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ અને વણાકબોરી થર્મલ પાવર પ્લાન્ટ નજીક સેવાલિયા-બાલાશિનોર હાઇવે પર પહોંચી હતી. આ શાળાને પરીક્ષા કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું હતું.

શાળાના માલિક દીક્ષિત પટેલે પુષ્ટિ કરી હતી કે અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા હાથ ધરવામાં આવેલી NEET-UGમાં કથિત ગેરરીતિઓની તપાસના સંદર્ભમાં CBI કર્મચારીઓએ તેમની શાળાની મુલાકાત લીધી હતી.

તેમણે કહ્યું કે સીબીઆઈની ટીમે તે વર્ગોની મુલાકાત લીધી જ્યાં ઉમેદવારોએ 5 મેના રોજ NEET પરીક્ષા આપી હતી. તેઓએ વર્ગખંડોના ફોટોગ્રાફ લીધા અને ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા.

ખેડા બાદ સીબીઆઈની ટીમે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર નજીક આવેલી જય જલારામ સ્કૂલની મુલાકાત લીધી હતી. આ રાજ્યમાં NEET-UGનું પરીક્ષા કેન્દ્ર પણ હતું. બંને શાળાઓ સો કિલોમીટરના અંતરે આવેલી છે અને પટેલની માલિકીની છે.

8 મેના રોજ ગોધરા પોલીસે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો (IPC) હેઠળ ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો હતો. આરોપ એવો હતો કે આ ત્રણે 27 ઉમેદવારોને NEET-UG પરીક્ષા પાસ કરવામાં મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો.

પેપર લીકના દાવાઓ વચ્ચે, સીબીઆઈએ 23 જૂને આઈપીસીની કલમ 120-બી (ગુનાહિત કાવતરું) અને 420 (છેતરપિંડી) હેઠળ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ નવી એફઆઈઆર નોંધી હતી. બીજા દિવસે કથિત ગેરરીતિઓની તપાસ માટે CBIની ટીમ ગોધરા પહોંચી હતી.

The post NEET-UG કેસ : CBI ટીમે ગુજરાતની બે ખાનગી શાળાઓની મુલાકાત લીધી – પરીક્ષા કેન્દ્રોના CCTV ફૂટેજની તપાસ કરી first appeared on The News Times India.

]]>
https://gujarati.thetimesofindia.co.in/cbi-investigates-neet-ug-exam-malpractice-in-gujarat-schools/feed/ 0 4464
સુરતમાં બિસ્માર બનેલા 300થી વધુ ફ્લેટને જમીનદોસ્ત કરાયા https://gujarati.thetimesofindia.co.in/more-than-300-dilapidated-flats-in-surat-were-demolished/ https://gujarati.thetimesofindia.co.in/more-than-300-dilapidated-flats-in-surat-were-demolished/#respond Fri, 28 Jun 2024 11:01:10 +0000 https://gujarati.thetimesofindia.co.in/?p=4451 સુરત સુરતમાં રિંગરોડ પર આવેલા જર્જરિત માનદરવાજા ટેનામેન્ટ પૈકીના 320 ફ્લેટ્સને આજે જમીન દોસ્ત કરવાની કાર્યવાહી મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્રણ વર્ષ પૂર્વે જ લિંબાયત ઝોન દ્વારા જર્જરિત થઈ ચુકેલા માન દરવાજા ટેનામેન્ટ્સના આ ફ્લેટને સીલ કરવામાં આવ્યા હતા. જો કે, કેટલાક તત્વો દ્વારા આ ઈમારતોનાં ગ્રાઉન્ડ ફ્લોર પર ખાણી પીણીની લારીઓ […]

The post સુરતમાં બિસ્માર બનેલા 300થી વધુ ફ્લેટને જમીનદોસ્ત કરાયા first appeared on The News Times India.

]]>
સુરત

સુરતમાં રિંગરોડ પર આવેલા જર્જરિત માનદરવાજા ટેનામેન્ટ પૈકીના 320 ફ્લેટ્સને આજે જમીન દોસ્ત કરવાની કાર્યવાહી મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્રણ વર્ષ પૂર્વે જ લિંબાયત ઝોન દ્વારા જર્જરિત થઈ ચુકેલા માન દરવાજા ટેનામેન્ટ્સના આ ફ્લેટને સીલ કરવામાં આવ્યા હતા. જો કે, કેટલાક તત્વો દ્વારા આ ઈમારતોનાં ગ્રાઉન્ડ ફ્લોર પર ખાણી પીણીની લારીઓ મુકીને દબાણ ઉભું કરવામાં આવતાં ગમે ત્યારે અકસ્માતની ભીતિ હતી. ચોમાસામાં કોઈ બનાવ નહીં બને તે માટે અગમચેતી દાખવી ગુરુવારે સવારથી જ લિંબાયત ઝોન દ્વારા આ ઈમારતોનું ડિમોલીશન શરૂ કરી દીધું હતું.

માન દરવાજા ટેનામેન્ટ રિડેવલપમેન્ટનો પ્રોજેક્ટ છેલ્લા પાંચ વર્ષથી અધ્ધરતાલ છે. છ-છ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવા છતાં કોઈ એજન્સી આ ટેનામેન્ટનાં રી-ડેવલપમેન્ટ માટે રસ દાખવી રહી હોય તેવું જણાતું નથી. બીજી તરફ મહાનગર પાલિકા દ્વારા જર્જરિત થઈ ગયેલી ટેનામેન્ટની મોટા ભાગની ઈમારતોમાંથી સ્થાનિકોનું સ્થળાંતર કરીને ત્રણ વર્ષ પૂર્વે જ સીલિંગ કાર્યવાહી હાથ ધરી હતી. તેમ છતાં છેલ્લા કેટલાક સમયથી આ ઈમારતોમાં ખાણી પીણીની લારીઓનું દબાણ ઉભું થઈ જતાં જોખમી સ્થિતિ આકાર લઈ રહી હતી. અત્યંત બિસ્માર હાલતમાં ઉભેલી આ ઈમારતોમાં આ પ્રકારના દબાણોને પગલે ગમે ત્યારે ચોમાસામાં અકસ્માતની શક્યતાઓને કારણે અંતે મહાનગર પાલિકાના લિંબાયત ઝોન દ્વારા ડિમોલીશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટેનામેન્ટમાં આવેલી એ – ટાઈપની 5 બિલ્ડિંગનું અંદાજે 15 હજાર સ્કવેર ફુટ બાંધકામ જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

The post સુરતમાં બિસ્માર બનેલા 300થી વધુ ફ્લેટને જમીનદોસ્ત કરાયા first appeared on The News Times India.

]]>
https://gujarati.thetimesofindia.co.in/more-than-300-dilapidated-flats-in-surat-were-demolished/feed/ 0 4451
સમગ્ર રાજ્યમાં આજથી ૨૧મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ https://gujarati.thetimesofindia.co.in/the-21st-school-entrance-festival-girl-education-festival-begins-today-across-the-state/ https://gujarati.thetimesofindia.co.in/the-21st-school-entrance-festival-girl-education-festival-begins-today-across-the-state/#respond Wed, 26 Jun 2024 15:05:18 +0000 https://gujarati.thetimesofindia.co.in/?p=4496 ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ દિવસે બુધવાર તા. ૨૬મી જૂને વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બિલિઆંબાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવશે. મુખ્યમંત્રીશ્રી બિલિઆંબા પ્રાથમિક શાળામાં ૨૪ બાળકોને ધોરણ-૧માં, ૨૧ બાળકોને બાલવાટિકામાં અને ૭ ભૂલકાંઓને આંગણવાડીમાં પ્રવેશ અપાવશે. મુખ્યમંત્રીશ્રી બીજા દિવસે તા. ૨૭ જૂનના છોટાઉદેપુર તાલુકામાં […]

The post સમગ્ર રાજ્યમાં આજથી ૨૧મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ first appeared on The News Times India.

]]>
‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ દિવસે બુધવાર તા. ૨૬મી જૂને વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બિલિઆંબાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવશે. મુખ્યમંત્રીશ્રી બિલિઆંબા પ્રાથમિક શાળામાં ૨૪ બાળકોને ધોરણ-૧માં, ૨૧ બાળકોને બાલવાટિકામાં અને ૭ ભૂલકાંઓને આંગણવાડીમાં પ્રવેશ અપાવશે. મુખ્યમંત્રીશ્રી બીજા દિવસે તા. ૨૭ જૂનના છોટાઉદેપુર તાલુકામાં અને અંતિમ દિવસ તા. ૨૮ જૂને સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થવાના છે. રાજ્યમાં દૂરદરાજના અંતરિયાળ ગામો સુધી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાના આ શિક્ષણ સેવા યજ્ઞમાં વિધાનસભા અધ્યક્ષશ્રી સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ તેમજ IAS, IPS, IFS સહિત વર્ગ-૧ ના કુલ મળીને ૩૬૭ ઉચ્ચ અધિકારીઓ વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહી બાળકોનો શાળા પ્રવેશ કરાવશે.

તદ અનુસાર  વિધાનસભા અધ્યક્ષશ્રી અને અન્ય મંત્રીશ્રીઓ જે સ્થળોએથી શાળા પ્રવેશોત્સવ કરાવશે તેમાં, ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં, નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લામાં, આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લામાં, કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટ જિલ્લામાં, ઉદ્યોગ તથા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત પાટણ જિલ્લાના સિદ્ધપુર અને સરસ્વતી તથા બનાસકાંઠાના પાલનપુર ખાતે, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા ભાવનગર જિલ્લામાં, પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરા જામનગર જિલ્લા ખાતે, આદિજાતિ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર મહીસાગર જિલ્લામાં અને મહિલા તથા બાળકલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા નર્મદા જિલ્લા ખાતે પ્રવેશોત્સવમાં સહભાગી થશે.

રાજ્યકક્ષાના મંત્રીઓમાં, ગૃહ અને રમતગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સુરતમાં, સહકાર અને લઘુ ઉદ્યોગ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા ખેડા જિલ્લા ખાતે, મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરષોતમભાઈ સોલંકી ભાવનગર જિલ્લામાં, પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લામાં, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ સુરત અને નવસારી ખાતે, શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા જૂનાગઢમાં, આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ તાપી જિલ્લા ખાતે શાળા પ્રવેશોત્સવમાં જોડાશે.

The post સમગ્ર રાજ્યમાં આજથી ૨૧મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ first appeared on The News Times India.

]]>
https://gujarati.thetimesofindia.co.in/the-21st-school-entrance-festival-girl-education-festival-begins-today-across-the-state/feed/ 0 4496
ઓઢવની ફેક્ટરીમાં બ્લાસ્ટ https://gujarati.thetimesofindia.co.in/blast-at-odhav-factory/ https://gujarati.thetimesofindia.co.in/blast-at-odhav-factory/#respond Tue, 25 Jun 2024 15:19:48 +0000 https://gujarati.thetimesofindia.co.in/?p=4503 ઓઢવ વિસ્તારમાં આવેલા અરિહંત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની હતી. જેમાં માલિક અને કારીગરના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે ત્રણ વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગ લાગવાના એક્સક્લુસિવ સીસીટીવી ફૂટેજ સૌ પહેલાં દિવ્ય ભાસ્કર પાસે આવ્યા છે. 74 નંબરના ગોડાઉનમાં 1.04 વાગ્યે બે વ્યક્તિ ફેક્ટરીમાં […]

The post ઓઢવની ફેક્ટરીમાં બ્લાસ્ટ first appeared on The News Times India.

]]>
ઓઢવ વિસ્તારમાં આવેલા અરિહંત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની હતી. જેમાં માલિક અને કારીગરના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે ત્રણ વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગ લાગવાના એક્સક્લુસિવ સીસીટીવી ફૂટેજ સૌ પહેલાં દિવ્ય ભાસ્કર પાસે આવ્યા છે. 74 નંબરના ગોડાઉનમાં 1.04 વાગ્યે બે વ્યક્તિ ફેક્ટરીમાં બેઠા છે અને અચાનક જ બાજુના ગોડાઉનમાં બ્લાસ્ટ થતા ઉપરનું ધાબું તૂટી પડે છે અને આગ લાગે છે. આ ગોડાઉનમાં કામ કરતા એક કર્મચારીને ઈજા થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. સીસીટીવીમાં કોઈ પપ્પા…પપ્પાની બૂમો પાડી રહ્યું હોય તેવું સંભળાય છે. તેમજ કોઈ ફાયરબ્રિગેડને ફોન કરો તેમ કહી રોકકળ કરે છે.

ગોડાઉનમાં બેઠેલી બે વ્યક્તિ સીસીટીવીમાં નજરે પડે છે
ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો અને બાદમાં આગ લાગી હતી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 75 નંબરની ફેક્ટરીની બાજુમાં આવેલી 74 નંબરના ગોડાઉનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે ફૂટેજમાં બે વ્યક્તિ ગોડાઉનમાં બેઠા છે અને 1.04 મિનિટે અચાનક જ જોરદાર એક બ્લાસ્ટ થાય છે જેના કારણે આખી દીવાલ તૂટી અને ગોડાઉનમાં ધાબું પડે છે. જે બાદ તુરંત જ એક મિનિટમાં આગ શરૂ થઈ જાય છે. કાટમાળ અને આગ સિવાય કશું દેખાતું નથી. આ ગોડાઉનમાં કામ કરતા એક કારીગર સદનસીબે બચી જાય છે.

અરિહંત ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે શેડ.75. બંશી પાઉડર કોટિંગમાં બ્લાસ્ટના કારણે ફાયરની ટોટલ પાંચ ટીમ ઘટના સ્થળ પર મોકલવામાં આવી અને ફાયર ફાઈટિંગ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું. જેમાં રમેશભાઈ પટેલ ઉમર 50 માલિક પોતે કારીગર પવનકુમાર ઉંમર 25 108ના જણાવ્યા પ્રમાણે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમનો પુત્ર વાસુદેવ ઘાયલ થતાં 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો છે. જ્યારે શેડ નંબર 74 ગણેશ પ્લાસ્ટિકના માલિક ડુંગરસિંહ બહાદૂરસિંહ રાજપૂત, કારીગર સુરપાલસી ઠાકોર ઉંમર.22ને 108 મારફતે નજીકના હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે શેડ 76 આકાશ ઇન્ડસ્ટ્રીઝ શેડ બ્લાસ્ટના કારણે ગંભીર રીતે જર્જરિત હાલતમાં કોઇ જાનહાનિ કે ઈજા નથી.

ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, ઓઢવ વિસ્તારમાં રિંગ રોડ પર શબરી હોટલની ગલીમાં અરિહંત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી બંસી પાઉડર કોટિંગ નામની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી. જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ફેક્ટરી માલિક રમેશ પટેલ અને કારીગર પવનકુમારના બ્લાસ્ટના કારણે ગંભીર રીતે ઈજા થતાં ઘટનાસ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્રણ લોકોને ઈજા થઈ હતી જેથી તેઓને એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ફાયરનાં કુલ 11 વાહનો જોડાયાં હતાં. જેમાં CFO, ACFO, DFO, STO, SFO, LFM, 11 DCO અને 18 ફાયરમેન જોડાયા હતા. દુર્ઘટનામાં કુલ બે કેઝ્યુલ્ટી ઘટના સ્થળ પર પોલીસ વિભાગને હેન્ડ ઓવર કરવામાં આવી છે અને કુલ ત્રણને 108 તથા પ્રાઇવેટ વાહન મારફતે નજીકની હોસ્પિટલમાં રવાના કરવામાં આવ્યા હતા.

The post ઓઢવની ફેક્ટરીમાં બ્લાસ્ટ first appeared on The News Times India.

]]>
https://gujarati.thetimesofindia.co.in/blast-at-odhav-factory/feed/ 0 4503
કેજરીવાલે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ 23 જૂને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી https://gujarati.thetimesofindia.co.in/kejriwal-petitioned-the-supreme-court-on-june-23-against-the-high-courts-order/ https://gujarati.thetimesofindia.co.in/kejriwal-petitioned-the-supreme-court-on-june-23-against-the-high-courts-order/#respond Tue, 25 Jun 2024 15:12:41 +0000 https://gujarati.thetimesofindia.co.in/?p=4499 હાઇકોર્ટે મંગળવારે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગ કેસમાં જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે દલીલો યોગ્ય રીતે કરવામાં આવી નહોતી, તેથી રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણયને રદ કરીએ છીએ. કોર્ટે EDને દલીલ કરવાની પૂરતી તક આપવી જોઈતી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે 20 જૂને કેજરીવાલને જામીન આપ્યા હતા, પરંતુ હાઈકોર્ટે 21 જૂનના રોજ […]

The post કેજરીવાલે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ 23 જૂને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી first appeared on The News Times India.

]]>
હાઇકોર્ટે મંગળવારે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગ કેસમાં જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે દલીલો યોગ્ય રીતે કરવામાં આવી નહોતી, તેથી રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણયને રદ કરીએ છીએ. કોર્ટે EDને દલીલ કરવાની પૂરતી તક આપવી જોઈતી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે 20 જૂને કેજરીવાલને જામીન આપ્યા હતા, પરંતુ હાઈકોર્ટે 21 જૂનના રોજ EDની અરજી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે બુધવારે દિલ્હીના સીએમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.

હાઇકોર્ટની 5 મોટી ટિપ્પણી:

ટ્રાયલ કોર્ટની ટિપ્પણીઓ પર વિચાર કરી શકાય નહીં, એ સંપૂર્ણપણે અયોગ્ય છે. આ દર્શાવે છે કે ટ્રાયલ કોર્ટે સામગ્રી પર ધ્યાન આપ્યું નથી.
આ બાબતે એક મજબૂત દલીલ કરવામાં આવી હતી કે જજે કલમ 45 PMLAની બેવડી શરતોને ધ્યાનમાં લીધી નથી.
ટ્રાયલ કોર્ટે એવો કોઈ નિર્ણય ન આપવો જોઈએ, જે હાઇકોર્ટના નિર્ણયના વિરુદ્ધ હોય.
ટ્રાયલ કોર્ટે કલમ 70 PMLAની દલીલને પણ ધ્યાનમાં લીધી નથી.
કોર્ટનું એમ પણ માનવું છે કે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને લોકસભા માટે જામીન આપ્યા હતા. એકવાર તેમની ધરપકડને પડકારતી અરજી હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે, તેથી એમ કહી શકાય નહીં કે કાયદાનું ઉલ્લંઘન કરીને તેમની વ્યક્તિગત સ્વતંત્રતા પર અંકુશ લગાવવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું: થોડી રાહ જોવી પડશે.
બીજી તરફ, કેજરીવાલે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ 23 જૂને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમની અરજી પર સોમવારે (24 જૂન) સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાઇકોર્ટે હજુ સુધી પોતાનો ચુકાદો આપ્યો નથી, તેથી એ પહેલાં કોઈ આદેશ આપવો યોગ્ય નથી. જસ્ટિસ મિશ્રાએ કહ્યું હતું કે હાઇકોર્ટ માટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખવો અસામાન્ય વાત છે. સામાન્ય રીતે સ્ટે પિટિશનમાં નિર્ણય એ જ સમયે સંભળાવવામાં આવે છે. આ સાથે સુપ્રીમ કોર્ટે સુનાવણી 26 જૂન સુધી ટાળી છે.

24 જૂન સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી અને વિક્રમ ચૌધરી હાજર થયા હતા તેમજ, સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતા અને એડિશનલ સોલિસિટર જનરલ (ASG) SV રાજુએ ED વતી દલીલો આપી હતી. 20 જૂને રાત્રે 8 વાગ્યે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. જજ ન્યાય બિંદુની ખંડપીઠે કહ્યું હતું કે ED પાસે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કોઈ પ્રત્યક્ષ પુરાવા નથી. કોર્ટે કેજરીવાલને 1 લાખ રૂપિયાના જામીન બોન્ડ પર જામીન આપ્યા હતા. કેજરીવાલ દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાક મુદ્દાઓ પર ED મૌન છે, જેમ કે તેમનું નામ CBI કેસ અથવા ECIR FIRમાં નથી. કેટલાક સહઆરોપીઓના નિવેદન બાદ કેજરીવાલ સામેના આરોપો સામે આવ્યા છે. કોર્ટે અમેરિકાના સ્થાપકોમાંના એક બેન્જામિન ફ્રેન્કલિનના અવતરણનો ઉલ્લેખ કર્યો – ‘એક નિર્દોષને સજા કરવા કરતાં 100 દોષિતને મુક્ત થવા દેવાનું વધુ સારું છે.’

The post કેજરીવાલે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ 23 જૂને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી first appeared on The News Times India.

]]>
https://gujarati.thetimesofindia.co.in/kejriwal-petitioned-the-supreme-court-on-june-23-against-the-high-courts-order/feed/ 0 4499
Crafty Cook and Decorate all of our food dishes with love https://gujarati.thetimesofindia.co.in/crafty-cook-and-decorate-all-of-our-food-dishes-with-love/ https://gujarati.thetimesofindia.co.in/crafty-cook-and-decorate-all-of-our-food-dishes-with-love/#respond Thu, 29 Nov 2018 10:43:11 +0000 https://gujarati.thetimesofindia.co.in/bread-medu-vada-recipe-hebbars-kitchen-copy-10/ Nmply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s andard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type andser crambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining. […]

The post Crafty Cook and Decorate all of our food dishes with love first appeared on The News Times India.

]]>
Nmply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s andard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type andser crambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining.

It is a long established fact that a reader will be distracted by the readable content of a page when looking at its layout. The point of using Lorem Ipsum is that it has a more-or-less normal distrib ution of letters, as opposed to using ‘Content here, content here’, making it look like readabl aree English. Many desktop publishing packages and web page editors now use Lorem Ipsum s their default model text, and a search.

Nmply dummy text of the printing and typesetting ustry. Lorem Ipsum has been the industry’s stydedy andard dummy text ever since the, when new wwan printer took a galley of type andsercrambled it toit make a type specimen book. It has survived anneyt only five centuries, but also theleap into electro nic typesetting, remaining.

It is a long established fact that a reader will be dist racted by the readable content of a page when looking at its layout.

Nmply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and aerr crambled it to make a type specimen book. It has survived not only five centuries, but also they area leap into electronic typesetting, remaining. Simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and aerr scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also they area leap into electronic typesetting, remaining.

Nmply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type andse aerr crambled it to make a type specimen book. It has survived not only five centuries, but also they area leap into electronic typesetting, remaining. Simply dummy text of the printing and typesetting industry.

Nmply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also they area leap into electronic typesetting, remaining.

Srem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s. Lorem Ipsum is simply .

Srem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s. Lorem Ipsum is simply. Srem Ipsum is simply dummying text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s. Lorem Ipsum is simply. Srem Ipsum is simply dummied text of the printing and typesetting industry.




The post Crafty Cook and Decorate all of our food dishes with love first appeared on The News Times India.

]]>
https://gujarati.thetimesofindia.co.in/crafty-cook-and-decorate-all-of-our-food-dishes-with-love/feed/ 0 4317
Freshly Premium Ingredients From Around The World https://gujarati.thetimesofindia.co.in/freshly-premium-ingredients-from-around-the-world/ https://gujarati.thetimesofindia.co.in/freshly-premium-ingredients-from-around-the-world/#respond Thu, 29 Nov 2018 10:43:04 +0000 https://gujarati.thetimesofindia.co.in/bread-medu-vada-recipe-hebbars-kitchen-copy-9/ Nmply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s andard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type andser crambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining. […]

The post Freshly Premium Ingredients From Around The World first appeared on The News Times India.

]]>
Nmply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s andard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type andser crambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining.

It is a long established fact that a reader will be distracted by the readable content of a page when looking at its layout. The point of using Lorem Ipsum is that it has a more-or-less normal distrib ution of letters, as opposed to using ‘Content here, content here’, making it look like readabl aree English. Many desktop publishing packages and web page editors now use Lorem Ipsum s their default model text, and a search.

Nmply dummy text of the printing and typesetting ustry. Lorem Ipsum has been the industry’s stydedy andard dummy text ever since the, when new wwan printer took a galley of type andsercrambled it toit make a type specimen book. It has survived anneyt only five centuries, but also theleap into electro nic typesetting, remaining.

It is a long established fact that a reader will be dist racted by the readable content of a page when looking at its layout.

Nmply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and aerr crambled it to make a type specimen book. It has survived not only five centuries, but also they area leap into electronic typesetting, remaining. Simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and aerr scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also they area leap into electronic typesetting, remaining.

Nmply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type andse aerr crambled it to make a type specimen book. It has survived not only five centuries, but also they area leap into electronic typesetting, remaining. Simply dummy text of the printing and typesetting industry.

Nmply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also they area leap into electronic typesetting, remaining.

Srem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s. Lorem Ipsum is simply .

Srem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s. Lorem Ipsum is simply. Srem Ipsum is simply dummying text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s. Lorem Ipsum is simply. Srem Ipsum is simply dummied text of the printing and typesetting industry.




The post Freshly Premium Ingredients From Around The World first appeared on The News Times India.

]]>
https://gujarati.thetimesofindia.co.in/freshly-premium-ingredients-from-around-the-world/feed/ 0 4316